• રવિવાર, 01 જૂન, 2025

રાહુલની અણનમ સદીથી ગુજરાત સામે દિલ્હીના 3/199

નવી દિલ્હી તા.18 : ભરોસાપાત્ર બેટધર કેએલ રાહુલની અણનમ સદીની મદદથી ગુજરાત ટાઇટન્સ સામેના નિર્ણાયક મેચમાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 3 વિકેટે 199 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. કેએલ રાહુલ આઇપીએલ કેરિયરની પાંચમી સદી ફટકારી હતી. તેણે 65 દડામાં 14 આકર્ષક.......