• મંગળવાર, 01 જુલાઈ, 2025

ચૅમ્પિયન આરસીબી ફ્રેંચાઇઝી 17 હજાર કરોડમાં વેચાશે !

દારૂ બનાવતી કંપની ડિયાજિયો હિસ્સેદારી વેચવા તૈયાર હોવાનો દાવો 

નવી દિલ્હી, તા.10: આઇપીએલમાં 18 વર્ષમાં પહેલીવાર ચેમ્પિયન બનનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) ટીમ હાલ સતત ચર્ચામાં છે. આઇપીએલ ખિતાબ બાદ બેંગ્લુરુમાં સન્માન સમારોહ વખતે ભાગદોડમાં 11 લોકોના મૃત્યુ થયા હતા અને સેંકડોને ઇજા થઇ હતી. આ મામલે આરસીબીના ટોચના અધિકારીને ધરપકડ થઇ ચૂકી.....