• શનિવાર, 11 એપ્રિલ, 2026

આયુષ શેટ્ટી અપસેટ કરી એશિયન બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં બીજા રાઉન્ડમાં

નિંગબો (ચીન), તા.8 : ભારતના યુવા શટલર આયુષ શેટ્ટીએ ચીનના વર્લ્ડ નંબર 7 ખેલાડી લી શી ફેંગને હાર આપીને એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં શાનદાર શરૂઆત કરી છે. મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડના મેચમાં......