અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ તા. 12 : દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે આગામી સિઝનમાં ટીમનું કેપ્ટન પદ સંભાળવાની અનિચ્છા વ્યક્ત કરતા આઇપીએલની 2027ની સિઝન પહેલા દિલ્હી કેપિટલ્સમાં સન્નાટો છે. જો કે ટીમ મૅનેજમેન્ટ અને ફ્રેન્ચાઇઝીના માલિક તેને કેપ્ટનની જવાબદારી સોંપવા માગે છે. હાલમાં અક્ષરને મનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. અક્ષરે અત્યાર સુધીમાં દિલ્હી કેપિટલ્સ માટે બે સિઝન સુધી કપ્તાન પદ નિભાવ્યું છે. પરંતુ ટીમનો દેખાવ ખાસ.....