• શુક્રવાર, 13 નવેમ્બર, 2026

બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 92 ડૉલરની નીચે ગગડયો

અમેરિકા-ઈરાન અને રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા આગળ વધવાની આશા, ઓપેક દેશોનું ઉત્પાદન વધતાં વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ તૂટયા

મુંબઈ, તા. 12 (એજન્સીસ): આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઘટાડાનો દોર યથાવત્ રહેતાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 92 ડૉલરની નીચે ઉતરી ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષનો અંત લાવવા રાજદ્વારી સ્તરે પ્રયાસો ઝડપી બનવાની આશા તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણામાં પ્રગતિની સંભાવનાને કારણે.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ