• શુક્રવાર, 13 નવેમ્બર, 2026

નબળું રિનોવેશન કરનારી કંપનીને રૂા. 71 લાખ પાછા આપવાનો આદેશ

મુંબઈ, તા. 12 (પીટીઆઇ) : ફ્લેટનાં સમારકામના કૉન્ટ્રાક્ટમાં અપૂરતું કામ, નીચી ગુણવત્તાવાળું રિનોવેશન અને સમારકામમાં ઘોર બેદરકારી તથા ખામીઓ રહી હોવાનું જણાવીને ફ્લૅટના માલિકને જીવનું જોખમ ઊભું થયું હોવાથી કન્ઝ્યુમર કમિશને ઇન્ટિરિયર ડિઝાઇનરને 71.62 લાખ રૂપિયા ફ્લૅટના માલિકને પાછા આપવાનો આદેશ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ