પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરતા હોય છે. તેમને બૉલીવૂડના અવિવાદાસ્પદ કલાકાર કહેવામાં આવે છે છતાં પરિવારને લીધે વિવાદોમાં સપડાઈ જાય છે. બિગ બી વર્ષોથી જલસા બંગલો પર રહે છે અને અહીં જ તે ચાહકોનું અભિવાદન ઝીલે છે. આ બંગલો તેમના ચાહકો માટે મંદિર જેવું મહત્ત્વ ધરાવે છે. પરંતુ આ બંગલો હવે વિવાદોની ધરી બની ગયો છે. અમિતાભની ભાભી રમોલા બચ્ચને 1993માં......