ફટાકડા વેપારી ઍસોસિયેશનની મુખ્ય પ્રધાનને પત્ર લખી હસ્તક્ષેપની માગણી
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : દિવાળીની રાત્રે મુંબઈગરાઓએ ધૂમ ફટાકડા ફોડયા હતા અને આગજનીના રેકૉર્ડ બનાવો બન્યા હતા. આને ધ્યાનમાં રાખી મુંબઈ મહાનગરપાલિકાએ આકાશમાં ફૂટતા ફટાકડા અને રોકેટ પર 25 નવેમ્બર સુધી પ્રતિબંધ જાહેર કરી દીધો હતો. હવે આ પ્રતિબંધને કારણે ફટાકડાના વેપારીઓએ પોતાને મોટું નુકસાન થયું હોવાનું જણાવી મુખ્ય પ્રધાન પાસેથી હસ્તક્ષેપની માગણી......