કુકી સંગઠન વીફર્યા, 48 કલાક માટે બંધનું એલાન
ઈમ્ફાલ, તા. 13 : મણિપુર ફરી હિંસાની આગમાં સળગવા માંડયું છે., ઉખરૂલ જિલ્લામાં શુક્રવારે ઉગ્રવાદીઓએ બે વાહન પર અંધાધૂંધ ગોળીબાર કરતાં બે મહિલા સહિત ચાર લોકોનાં મોત થઈ ગયા હતા. આજે સળંગ બીજા દિવસે લોહિયાળ હુમલાથી રાજ્યમાં ઉચાટ.....