નાગપુર, તા. 13 (પીટીઆઈ) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આજે જણાવ્યું હતુ કે કરુણા અને સંવેદનશીલતા માનવતા અને સમાજના આધારસ્થંભ છે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે લોકોએ વળતરની કોઈ આશા વિના અન્યોની મદદ......