• રવિવાર, 15 નવેમ્બર, 2026

વિશ્વના મોટા નેતાઓ યોગ કરે છે : મોદી

કર્ણાટકમાં 15 હજાર કરોડના વિકાસ કામોનો પ્રારંભ કરાવતા વડા પ્રધાન

બેંગલોર, તા. 13 : કર્ણાટક પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે, આજે વિશ્વના અનેક મોટા નેતાઓ અને તેમના પરિવારો યોગ શીખે છે અને યોગ કરે છે. વડાપ્રધાને દક્ષિણ ભારતીય રાજ્યમાં 1પ હજાર 600 કરોડની કિંમતના વિવિધ વિકાસકામોનો પ્રારંભ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ