• શનિવાર, 14 નવેમ્બર, 2026

મોસમી ચેટરજીના પતિ જયંત મુખરજીનું અવસાન

પીઢ અભિનેત્રી મોસમી ચેટરજીના પતિ, ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના નિર્માતા અને સંગીતકાર જયંત મુખરજીનું અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના જવાથી માત્ર પરિવારને નહીં પણ ઈન્ડસ્ટ્રીવાળાઓને પણ દુ:ખ થયું છે. બહુ ઓછા લોકોને જાણ હશે કે તેઓ દિગ્ગજ સંગીતકાર હેમંત મુખરજીના પુત્ર હતા. તેમણે પિતાની જેમ જ સંગીત ઉદ્યોગમાં કામ કર્યું અને પછી નિર્માતા તરીકે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ