પુણે, તા. 13 (પીટીઆઈ): રાષ્ટ્રવાદીનાં બન્ને જૂથોના વિલીનીકરણની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન દત્તાત્રય ભારણેએ આજે જણાવ્યું છે કે નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા થઈ નહોતી. આજે યોજાયેલી બેઠકમાં દુષ્કાળ સંબંધી વાતચીત થઈ હતી. પક્ષના બધા વિધાનસભ્યો....