• શનિવાર, 14 નવેમ્બર, 2026

એચડીએફસી મ્યુ. ફંડે રજૂ કર્યું `એચ-એસઆઈએફ હાઈબ્રિડ લોંગ-શોર્ટ ફંડ'

મુંબઈ, તા. 13 : એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારો માટે નવી પેઢીની રોકાણ વ્યૂહરચના સાથે `એચ-એસઆઈએફ હાઈબ્રિડ લોંગ-શોર્ટ ફંડ' રજૂ કરવાની જાહેરાત કંપનીના સીઈઓ નવનીત મુનોતે આજે પત્રકારો સમક્ષ કરી હતી. આ નવી યોજના દ્વારા શૅરબજારની તકોનો લાભ લેવાની સાથે ઋણ સાધનો, આર્બિટ્રેજ, વિશેષ પરિસ્થિતિઓ અને વાયદા-વિકલ્પોના વ્યવહારો મારફતે જોખમનું સંચાલન કરીને પ્રમાણમાં સ્થિર વળતર મેળવવાનો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ