ગત વર્ષે ફાઇનલમાં મળેલી 151 રનની હાર અને આ વખતના લીગ તબક્કાના પરાજયનો હિસાબ ચૂકતે કરવાની તક
નવી દિલ્હી, તા.13 : ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે અલ અમીરાત ખાતે અંડર-19 એશિયા કપ ફાઇનલ મેચ રમાશે. ગત વર્ષે ફાઇનલમાં મળેલી 151 રનની હાર અને આ વખતના લીગ તબક્કાના પરાજયનો હિસાબ ચૂકતે કરવાની ભારત પાસે સુવર્ણ.......