નકલી આદેશોથી 129 બાટિંગ વેબસાઇટ બંધ કરાઈ, પોલીસે શરૂ કરી તપાસ
નવી દિલ્હી, તા. 13 (એજન્સીસ): સરકારે આ વર્ષે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની હાઈ કોર્ટના આદેશોના આધારે ઈન્ટરનેટ પ્રોવાઈડર્સને 129 ગેરકાયદેસર સટ્ટાબાજીની (બાટિંગ) વેબસાઇટ્સ બ્લોક કરવા જણાવ્યું હતું. જોકે, તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને આદેશો નકલી હતા, જેના પગલે પોલીસ તપાસ શરૂ......