• શનિવાર, 14 નવેમ્બર, 2026

કૉસ્ટલ રોડની ટનલમાં છ વાહન અથડાયા; એક કાર સળગી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : કૉસ્ટલ રોડની ઉત્તર તરફ જતી ટનલમાં આજે વહેલી સવારે છ વાહનો વચ્ચે ગંભીર ચેઈન-રિએક્શન અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર બાદ એક કારમાં આગ ફાટી નીકળી હતી. જોકે, સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હોવાનું અધિકારીઓએ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ