• રવિવાર, 15 નવેમ્બર, 2026

મારો ફોન ટેપ થઇ રહ્યો છે : રાહુલ

કૉંગ્રેસ સાંસદનો વડા પ્રધાન પર આરોપ; ફરી ચર્ચાનો પડકાર : ભાજપને પલટવાર

નવી દિલ્હી, તા. 13 : કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમનો ફોન ટેપ કરાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર `આસ્ક મી' સેશન દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ફરી એકવાર આમને-સામને જાહેર ડિબેટ કરવાનો પડકાર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ