સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને, પાકે બાંગ્લાદેશને હરાવ્યું
ઓમાન તા, 12 : ઓમાનમાં રમાઇ રહેલા અંડર-19 એશિયા કપની સેમિફાઇનલમાં આજે ભારતે અફઘાનિસ્તાનને હરાવીને ધમાકાભેર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અન્ય સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવતા હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 મી નવેમ્બરે ફાઇનલ......