• શુક્રવાર, 13 નવેમ્બર, 2026

સોનું પાંચ ગણું કરવાની લાલચ આપી 7 લોકો સાથે રૂા. 83.25 લાખની છેતરાપિંડી

મુંબઈ, તા. 12 : ગોરેગાંવ સ્થિત દિંડોશી વિસ્તારની એક રહેણાંક સોસાયટીમાં રહેતા ત્રણ આરોપીઓએ ગુપ્ત ધન અને ધાર્મિક વિધિના નામે એક અઠવાડિયામાં સોનું પાંચ ગણું કરવાની લાલચ આપી 7 લોકો સાથે રૂા. 83.25 લાખની છેતરાપિંડી આચરી છે. છેલ્લા ચાર વર્ષથી આ ત્રિપુટી સોસાયટીમાં પૂજા, ભોજન સમારંભ અને મહિલાઓને મોંઘી ભેટ આપીને પોતે ખૂબ જ ધનવાન હોવાની છાપ ઊભી કરી લોકોનો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ