સિડની, તા. 12 : અૉસ્ટ્રેલિયન ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન પેટ કમિન્સ ઉપર 2018ના સેંડ પેપર ગેટ વિવાદનું દબાણ વધી રહ્યું છે. ઉસ્માન ખ્વાજાના પુસ્તકમાં કરાયેલા ખુલાસા બાદ હવે કમિન્સ પણ સવાલોથી ઘેરાઇ રહ્યો છે. દરમિયાન સિડની સ્થિત તેના ઘરની બહાર તેની પત્ની બૈકી સાથેની કમિન્સની વાતચીતનો એક વીડિયો ચર્ચાસ્પદ.....