• શુક્રવાર, 13 નવેમ્બર, 2026

બૅન્ક નિફ્ટી અૉલ ટાઇમ હાઈથી 250 પૉઇન્ટ્સ દૂર ; ફાઇનાન્સ-રિયલ્ટીમાં ચમકારો

બજાર બંધ થયા પછી ઝી એન્ટરટેઇનમેન્ટમાં રૂ. 91ના ભાવે ટેન્ડર રૂટથી બાયબૅકની જાહેરાતની અસર આજે જોવા મળી શકે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : ગુરૂવારે બીએસઇમાં સાપ્તાહિક ઓપ્શન્સની એક્સપાયરીના દિવસે નિફ્ટી 25299 અને સેન્સેક્સ 81911 બંધ હતા. બપોરે બારથી બંધ સુધીના સમયમાં બેઉ સૂચકાંકો બુધવારના બંધ આસપાસ જ સાંકડી વધઘટે રમતા રહ્યા હતા. નિફ્ટી 25255 વાળો 25213 ખુલી વધીને 25385 સુધી ગયા પછી એ લેવલેથી ઘટીને 25142 જોઇ આવી છેલ્લે 0.18 ટકા, 44 પોઇન્ટ્સ વધી 25299.35ના સ્તરે વિરમ્યો હતો. હાથીની ચાલે તેજીમાં મહાલતાં બાંકિંગ ક્ષેત્રના શેરોમાં મજબૂત લેવાલીના કારણે બેંક નિફ્ટી તેના બાવન સપ્તાહના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ