રોકેટ ફાટતા દરદી અને હૉસ્પિટલના સ્ટાફની સુરક્ષા જોખમાઈ
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : થાણે મહાનગરપાલિકાએ 8 જાન્યુઆરી 2027 સુધી રોકેટ અને હવાઈ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે, પણ લોકો કાયદો હાથમાં લઈ લોકોના જીવન સાથે ચેડાં કરે છે. થાણેના હિરાનંદાની એસ્ટેટમાં બે લોકોએ બુધવારની રાત્રે પોણાબાર વાગ્યે રોકેટ છોડતાં નજીકમાં આવેલી કિમ્સ હૉસ્પિટલમાં જઈ ફૂટયું હતું. આથી હૉસ્પિટલના દરદી અને મેડિકલ સ્ટાફ ગભરાઈ ગયો હતો. સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઈજા.....