રણબીર કપૂર અને યશની ફિલ્મ રામાયણમ્ રજૂઆતના છ દિવસમાં બૉક્સ અૉફિસ પર ટંકશાળ પાડી છે અને દુનિયાભરમાં આશરે રૂા. 823 કરોડની કમાણી કરી છે. હવે નિતેશ તિવારી દિગ્દર્શિત આ ફિલ્મ 99મા અૉસ્કાર એવૉર્ડની રેસમાં સામેલ થઈ છે. તેને અૉસ્કાર કમિટી પાસે એન્ટ્રી માટે મોકલવામાં આવી છે. આ વર્ષે ભારત તરફથી અૉસ્કાર એન્ટ્રી માટે મરાઠી ફિલ્મ ગોંધળને પસંદ કરાઈ છે. તો પછી રામાયણમ્....