• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

ચીનથી એલ્યુમિનિયમની આયાત સામે એન્ટિ ડમ્પિંગ તપાસ શરૂ

નવી દિલ્હી, તા. 11 (એજન્સીસ) : ચીન, મલેશિયા, વિયેટનામ અને થાઈલૅન્ડમાંથી એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રોફાઈલ્સ, સ્ટ્રક્ચર્સ અને આર્ટિકલ્સની ભારે આયાત વિશે સરકારે એન્ટિ ડમ્પિંગ તપાસ શરૂ કરી છે. એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન મેન્યુફેક્ચર્સ ઍસોસિયેશન અૉફ ઈન્ડિયાની રજૂઆતના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી છે. ઍસોસિયેશને દાવો કર્યો હતો કે ડમ્પ કરવામાં આવેલી આયાત ઉદ્યોગના.....