અભિનેતા રણવીર સિંહના નાના ડૉ. રામ હિંગોરાનીનું 96 વર્ષની વયે અવસાન થયું છે. રણવીરની મામાની દીકરી બહેન સૌમ્યાએ આ માહિતી સોશિયલ મીડિયા પર આપી તથા રણવીર સાથેની નાનાની તસવીર પણ મૂકી છે. સૌમ્યાએ પોસ્ટમાં લખ્યું કે, 96 વર્ષની વય. આ શાનદાર જીવન છે જેનો ઉત્સવ ઊજવવો જોઈએ, શોક ન કરાય. જોકે, આ દુ:ખદ ઘટના બાબતે રણવીર કે તેની પત્ની દીપિકા પદુકોણે કોઈ.....