આઇપીએલમાં ખેલાડીઓની અદલા-બદલી
નવી દિલ્હી, તા. 11 (પીટીઆઇ) : આઇપીએલની ખેલાડીઓની ટ્રેડ વિન્ડો ખૂલતા જ અૉલરાઉન્ડર હાર્દિક પંડયાએ આગામી આઇપીએલ સિઝન 2027 માટે 18 કરોડ રૂપિયાની ફી સાથે પંજાબ કિંગ્સ વતી રમવાનું નક્કી કરીને મુંબઇ ઇન્ડિયન્સ સાથેનો નાતો તોડયો છે જ્યારે ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહે પંજાબ કિંગ્સ છોડીને મુંબઇ ઇન્ડિયન્સમાંથી રમવાનું નક્કી કર્યું છે. હાર્દિક પંડયાનું હાલનું પૅકેજ 16.35 કરોડ રૂપિયાનું.....