• શનિવાર, 14 નવેમ્બર, 2026

ડેન્ટિસ્ટના પ્રિક્રિપ્શન વિના ડેન્ચર; કૃત્રિમ દાંતના વેચાણ પર પ્રતિબંધ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : ડેન્ટલ ટેક્નિશિયન અને ડેન્ટલ લૅબોરેટરીઝ સ્વચ્છતા અને ડિસઈન્ફેક્શનના નિયમો તરફ દુર્લક્ષ કરી રહ્યા હોવાનું અને ઉતરતી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવતી હોવાનું જોવામાં આવ્યું છે. આથી નાગરિકોના આરોગ્ય સામે ઊભું થતું જોખમ ધ્યાનમાં લઈ હવે ડેન્ટિસ્ટના પ્રિક્રિપ્શન સિવાય ડેન્ચર્સ અને કૃત્રિમ દાંતનું વેચાણ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ