• શનિવાર, 14 નવેમ્બર, 2026

અૉક્ટોબરમાં વેપાર ખાધ વધીને 12 માસની ટોચે $ 39.88 અબજ થઈ

નવી દિલ્હી, તા. 13 (એજન્સીસ) : અૉક્ટોબર મહિનામાં દેશની જણસોની વેપાર ખાધ વધીને એક વર્ષની ટોચે 39.88 અબજ ડૉલર થઈ હતી. નિકાસ કરતાં આયાત વધુ ઝડપથી વધતાં અર્થશાસ્રીઓની ધારણા કરતાં વેપાર ખાધ વધી હોવાનું સરકારે શુક્રવારે જાહેર કરેલા એક અહેવાલમાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ