• શનિવાર, 14 નવેમ્બર, 2026

વેપાર-ધંધાના ભોગે ધરણાં-આંદોલન અસ્વીકાર્ય : કૈટ

નવી દિલ્હી, તા. 13 : કોન્ફેડરેશન અૉફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય મંત્રી તથા અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે, કૈટ દ્વારા આજે નવી દિલ્હીમાં આયોજિત દેશના અગ્રણી વેપારી નેતાઓની રાષ્ટ્રીય બેઠકમાં 25 રાજ્યોના વેપારી નેતાઓએ સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્ર સરકાર તથા તમામ રાજ્ય સરકારો સમક્ષ ભારપૂર્વક માગણી કરી છે કે દેશનાં તમામ મુખ્ય શહેરો તથા જિલ્લા.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ