મુંબઇ, તા. 13 (એજન્સીસ) : નાતાલ પૂર્વે હીરાના ઓર્ડરમાં વધારો થતા અને વિદેશી માગ જળવાઇ રહેવાની આશાએ સુરતના ડાયમંડ પોલિશિંગ યુનિટોને આ વર્ષે તેમનું દિવાળી વેકેશન 15 દિવસ ટૂંકાવવાની ફરજ પડી છે. લગભગ એક મહિના સુધી અથવા તો છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી લંબાવેલા વિરામ બાદ પરિસ્થિતિમાં આ એક.......