મુંબઈ, તા. 13 : આ વર્ષની દિવાળીમાં મુંબઈ-થાણેમાં ફટાકડા મોટા પ્રમાણમાં ફૂટયા હતા. વાયુ અને ધ્વનિ પ્રદૂષણની પરવા ન કરતા શહેરીજનોએ બેફામ ફટાકડા ફોડતા હવા દૂષિત થઈ અને આગ લાગવાના લગભગ 500 જેટલા બનાવો ત્રણ-ચાર દિવસમાં નોંધાયા હતા. આ સાથે મૂંગા પશુ-પક્ષીઓના ઘાયલ થવાના કેસમાં પણ ઉછાળો.....