• શનિવાર, 14 નવેમ્બર, 2026

બિયર્ડમેનની બાલિંગ સામે ઈંગ્લિશ ટીમ ઘૂંટણિયે, અૉસ્ટ્રેલિયાનો 7 વિકેટે વિજય

ડેબ્યૂ મૅચમાં માહલી બિયર્ડમેને 6 વિકેટ ખેરવી, ઈંગ્લૅન્ડ 131 રનમાં અૉલઆઉટ

નવી દિલ્હી, તા.13 : ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીનો વિજયી પ્રારંભ કરતા પ્રથમ મુકાબલામાં 7 વિકેટે એકતરફી વિજય મેળવ્યો છે. પદાર્પણ કરનાર ઝડપી બોલર માહલી બિયર્ડમેનની ઘાતક બાલિંગ (6/24) અને મિચેલ માર્શની આક્રમક અડધી સદીના જોરે યજમાન ટીમે 159 બોલ બાકી રાખીને જીત હાંસલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ