• શનિવાર, 14 નવેમ્બર, 2026

ગોરેગામમાં રૂા. 21 કરોડની કિંમતના કોકેન સાથે બેની ધરપકડ

મુંબઈ, તા. 13 : ગોરેગામના બાંગુરનગર પોલીસે રૂા. 1,13,48,500ની કિંમતનું 4,226.97 ગ્રામ (અંદાજે 4.22 કિલો) કોકેન જપ્ત કર્યું હતું. આ મામલે પોલીસે મલાડ અને મધ્ય પ્રદેશમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ સ્ટેશનના આતંકવાદ વિરોધી સેલના અધિકારીઓ અને કર્મચારીઓ ગોરેગામ (પશ્ચિમ) સ્થિત લિંક રોડ પર....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ