• ગુરુવાર, 18 જુલાઈ, 2024

કૅનેડા સામેની જીતથી પાક.ની આશા જીવંત 

ન્યૂયોર્ક તા.12 : મોહમ્મદ રિઝવાનના અણનમ 53 અને કપ્તાન બાબર આઝમની 33 રનની સંઘર્ષમય ઇનિંગની મદદથી પાકિસ્તાનને ટી-20 વર્લ્ડ કપ-2024માં પહેલી જીત નસીબ થઇ હતી. પાક. ટીમે બિન અનુભવી કેનેડા ટીમને 15 દડા બાકી રાખી 17.3 ઓવરમાં 7 વિકેટે હાર આપી સુપર-8 રાઉન્ડની પોતાની આશા જીવંત રાખી હતી. 13 રનમાં 2 વિકેટ લેનાર પાક. બોલર મોહમ્મદ આમિર....