બ્રિક્સ ઘોષણાપત્રમાં સીમાપાર આતંકવાદની આકરી નિંદા, અંધાધૂંધ ટેરિફ અર્થવ્યવસ્થાઓ માટે જોખમી
રિયો ડી જેનેરિયો,
તા. 7 : બ્રાઝીલ શહેરના રિયો ડી જેનેરિયોમાં બ્રિક્સ દેશોનું શિખર સંમેલન દરમિયાન બ્રિક્સ
નેતાઓએ એક ઘોષણાપત્ર જારી કરીને સીમાપાર આતંકવાદની આકરી નિંદા કરી હતી. આ ઉપરાંત અમેરિકી
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અંધાધૂંધ ટેરિફ અને ઈરાન ઉપર ઈઝરાયલી-અમેરિકી હુમલા ઉપર નિશાન
સાધવામાં આવ્યું.....