પટણા, તા. 4 : બિહારના રાજકારણમાં હલચલ ચાલી રહ્યાંના સમાચાર છે. રાજકીય વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા પ્રમાણે મુખ્ય પ્રધાન નીતિશ કુમાર રાજ્યસભાના સભ્ય બની શકે છે. જો આવું થશે તો બિહાર સરકારના સમીકરણો પણ સમૂળગાં બદલાઇ જશે. મળતી માહિતી પ્રમાણે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારની સહયોગી નીતિશ કુમારની પાર્ટી….