નવી દિલ્હી, તા. 1 : દેશની જીએસટીની કુલ આવક એપ્રિલમાં રૂ.2.42 લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી હતી જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 8.7 ટકાનો વધારો દર્શાવે છે, એમ શુક્રવારે જારી કરાયેલા સરકારી આંકડાઓએ દર્શાવ્યું હતું. આ આંકડાઓએ નિર્દેશ આપ્યો છે કે વૈશ્વિક અનિશ્ચિચિતતા ચાલુ રહી છે એમ....