• શનિવાર, 02 મે, 2026

કૉમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવમાં રૂા. 933નો જંગી વધારો

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોળાતો વધારો

નવી દિલ્હી, તા. 1 : કેન્દ્ર સરકારે કમર્શિયલ સિલિંડરના ભાવમાં  રૂ.933ના જંગી વધારાની જાહેરાત શુક્રવારે કરી હતી. આ ભાવ વધારાથી રેસ્ટોરાં, ખુમચા, કેટરર્સ, બેકરી અને ક્લાઉડ કિચનમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. નાના એન્ટરપ્રાઇઝનું આ અદ્રશ્ય નેટવર્ક રોજ લાખો નાગરિકોને જમાડે છે. આ ભાવ વધારા સાથે દિલ્હીમાં એક કમર્સિયલ....