• શુક્રવાર, 01 મે, 2026

ગર્ભપાતની સમયસીમા હટાવો : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 30 : સુપ્રીમ કોર્ટે એક સગીરાના ગર્ભપાત સાથે જોડાયેલા મામલામાં સરકારને ફટકાર લગાવતાં કહ્યું હતું કે, દુષ્કર્મના મામલામાં ગર્ભપાત માટે કોઈ સમયસીમા ન હોવી જોઈએ. એક 15 વર્ષની દુષ્કર્મ પીડિતાના 30 સપ્તાહના ગર્ભના ગર્ભપાતના ફેંસલાને પડકારતી અરજી પર સુનાવણીનો સુપ્રીમે ઈન્કાર કરી દીધો....

ઇ-પેપરના નવા શુલ્ક