તૃણમૂલના કાર્યકર્તાઓની સ્ટ્રોંગરૂમની બહાર ધમાલ : પરિણામ પહેલાં જ ધમપછાડા શરૂ
કોલકાતા, તા. 30: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવવાનું હજૂ બાકી
છે પરંતુ એ પહેલા ત્યાં સત્તાપક્ષ ટીએમસી અને વિરોધ પક્ષ ભાજપ વચ્ચે વિવાદ ચાલુ થઈ
ગયો છે. વિવિધ એક્ઝીટ પોલમાં ભાજપનો વિજય થશે એવી આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે
ટીએમસીએ ભાજપ ઉપર વિધાનસભાની મતગણતરી બાકી....