29 પર્યટક હતા સવાર, 15 બચાવાયા : 8 હજી લાપતા
ભોપાલ, તા. 30 : મધ્ય પ્રદેશના જબલપુરમાં નર્મદા નદીના બરગી ડેમમાં ગુરૂવારે
સાંજે એક મોટી દુર્ઘટના બની હતી. ભારે પવન અને તોફાન વચ્ચે પર્યટકો ભરેલી એક ક્રૂઝ
ડૂબી હતી. આ ક્રૂઝમાં 29 લોકો સવાર હતા. જેમાંથી 15 લોકોમાંથી અમુક તરીને બહાર આવ્યા
હતા જ્યારે અમુકને પ્રશાસને બચાવી લીધા હતા, આ ઉપરાંત 6 મૃતદેહ....