• શનિવાર, 02 મે, 2026

ચૂંટણી પંચના નિર્ણય સામે તૃણમૂલ સુપ્રીમ કોર્ટમાં

મતગણતરીમાં માત્ર કેન્દ્રીય કર્મચારીઓની નિમણૂકનો વિરોધ

નવીદિલ્હી, તા. 1 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો ઘોષિત થવા આડે હવે માત્ર ત્રણ દિવસ છે અને તે પહેલા રાજ્યનાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસને 24 કલાકમાં જ  મોટા ઝટકા લાગ્યા છે. ગુરુવારે કલકત્તા હાઈકોર્ટે બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ચોથી મે ના રોજ થનારી મતગણતરી દરમિયાન મતગણતરી નિરીક્ષક....