સંઘર્ષ નહીં, સંવાદથી સમાધાનની હાકલ
નવી દિલ્હી, તા. 5 : લોહિયાળ યુદ્ધોથી દુનિયાભરમાં અજંપા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સૈન્ય સંઘર્ષ કોઈ પણ વિવાદનું સમાધાન નથી. સંઘર્ષોના ઉકેલ માટે સંવાદ અને રાજદ્વારી વાટાઘાટો જ ઉપાયો છે. મોદીએ યુક્રેન-રશિયા વચ્ચે તેમજ અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનાં યુદ્ધો શક્ય તેટલા જલ્દી ખતમ કરવાનું….