• સોમવાર, 27 એપ્રિલ, 2026

ભારત બન્યું ભઠ્ઠી : 47.4 ડિગ્રી સાથે બાંદા સૌથી ગરમ

નવી દિલ્હી, તા.26: એપ્રિલના અંત સુધીમાં તો ગરમીએ ભારતને બેહાલ બનાવ્યું છે. વૈશ્વિક તાપમાનના આંકડાઓ મુજબ વિશ્વના 100 સૌથી ગરમ શહેરની સૂચિમાં ભારતના 92 શહેર છે. આ આંકડા દર્શાવે છે કે ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમીમાંથી પસાર થઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશનું બાંદા શહેર 47.4 ડિગ્રી સેલ્સિયસ સાથે દેશનું સૌથી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ