અમિત શાહ, મુખ્ય પ્રધાન સહિતના નેતાઓએ કર્યું મતદાન
હૃષિકેશ વ્યાસ તરફથી
અમદાવાદ,તા.26 : 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કુલ 7253 વોર્ડની 9263 બેઠકો
માટેના કુલ 25,637 ઉમેદવારો વચ્ચે 26મીના રવિવારે ચૂંટણી જંગ ખેલાયો હતો. સવારના 7
વાગ્યાથી શરુ થયેલું મતદાન સાંજના 6 વાગ્યે પૂરું થયું ત્યાં સુધીના 11 કલાક દરમ્યાનની
અસહ્ય ગરમી, પોલીસ જવાનોની ખડેપગે સેવા તથા ચૂંટણી....