શું ટ્રમ્પને અગાઉથી આની જાણકારી હતી?
કોરેસ્પોડેન્ટ્સ ડિનર દરમિયાન બન્યો સુરક્ષામાં ચૂકનો ગંભીર બનાવ : હુમલાખોર
દબોચાયો
વોશિંગ્ટન, તા. 26 : અમેરિકામાં ફરી એક વખત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષમાં
ચૂકનો એક મોટો અને ગંભીર બનાવ બન્યો હતો. જેમાં વોશિંગ્ટન ડીસીમાં એક કાર્યક્રમ ચાલી
રહ્યો હતો જેમાં ટ્રમ્પ, તેમનાં પત્ની મેલોનિયા અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સહિતના
લોકો હાજર હતા ત્યારે અચાનક જ એક શખસે આવીને અંધાધૂંધ ગોળીબાર કરી....