• ગુરુવાર, 05 માર્ચ, 2026

ચીન સામે મોઢું ફાડતું અૉઈલ સંકટ

ડ્રેગને કહ્યું, ઊર્જા સુરક્ષાની સમીક્ષા પછી લેવાશે નિર્ણય : અમેરિકાનો ખેલ બગડશે?

નવી દિલ્હી, તા. 4: મધ્યપૂર્વમાં તનાવની પરાકાષ્ઠા વચ્ચે ચીન ઉપર ઓઈલ માટે દબાણ વધી ગયું છે. ચીન મોટાભાગનું ઓઈલ ઈરાન અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનાં માર્ગેથી આયાત કરે છે. ઈરાને જ આ માર્ગ હવે બંધ કરી દીધો છે. બીજીબાજુ સાઉદી અરબની રિફાઈનરી પણ સાવચેતીનાં ભાગરૂપે બંધ કરી દેવામાં આવી છે. જેને પગલે ચીન….

ઇ-પેપરના નવા શુલ્ક