અમેરિકામાં પત્રકારોનાં ભોજન સમારોહ દરમિયાન થયેલા ગોળીબારમાં હવે નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓનાં કહેવા અનુસાર હુમલાખોરનાં નિશાને માત્ર સામાન્ય લોકો નહીં બલ્કે સીધા સરકારી અધિકારીઓ હતા અને તેમાં રાષ્ટ્રપતિ પણ હોઈ શક્યા હોત. અમેરિકાનાં કાર્યવાહક એટર્ની જનરલ ટોડ બ્લેંચે કહ્યું....