• સોમવાર, 27 એપ્રિલ, 2026

ભારતના ઈતિહાસને તસવીરોમાં જીવંત કરનાર રઘુ રાયની વિદાય

નવી દિલ્હી, તા. 26: ભારતના દિગ્ગજ ફોટોગ્રાફર અને ફોટો જર્નાલિસ્ટ રઘુ રાય નું 26 એપ્રિલ, 2026 ના રોજ 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા બે વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. રઘુ રાયને ભારતીય ફોટોગ્રાફી અને ફોટો જર્નાલિઝમના 'પિતા' તરીકે ઓળખવામાં આવે છે. રઘુ રાયનો જન્મ 18 ડિસેમ્બર, 1942ના રોજ થયો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ